How Long to Read Svayamsidhha

By Sarla Sutaria

How Long Does it Take to Read Svayamsidhha?

It takes the average reader 3 hours and 10 minutes to read Svayamsidhha by Sarla Sutaria

Assuming a reading speed of 250 words per minute. Learn more

Description

આ નવલકથા આઠ વયસ્ક બહેનોએ સાથે મળી લખી છે. ત્રણ સહેલીઓ અને એમના પરિવારના સંઘર્ષ, સફળતા, નિષ્ફળતા, સ્વાભિમાન, સિદ્ધિ અને મળેલી મંજિલની આ વાર્તા છે. હિરવા, મમતા અને મહિમા, આ ત્રણ સખીઓ છે. હિરવાને બે મોટી બહેનો છે જેનું સગપણ ગોતાય રહ્યું છે. મોટી બહેન કાનનને શરીરે સફેદ ડાઘ છે જેને લીધે એને જોવા આવનાર દસ ચોપડી પાસ મૂરતિયો નાનીબેનના હાથની માગણી કરે છે. સૌ એ વાતની ના કહી દે છે. કાનન લગ્ન ન કરવાનું નક્કી કરે છે ને નોકરી શોધવા લાગી જાય છે. એને મીઠીબાઈ કોલેજમાં ગુજરાતી લેકચરરની નોકરી મળી જાય છે. બીજી બહેન આનન ઓછું ભણી છે. એને ફુલો અને એના શણગારમાં ખૂબ રસ છે. આખો દિવસ ફુલોના સાનિધ્યમાં રહેનાર આનન ફુલો જેવી જ નાજુક ને શરમાળ છે. હિરવાની સખીની બહેનના લગ્નમાં આનને કરેલા ફુલોના ગજરા, વેણી અને બીજા શણગાર જોઈ સખીની ભાભીનો ભાઈ આલોક જે પોતે ફ્લોરિસ્ટ છે, એ આનનને મળે છે. અને એનું કામ જોઈ આનનને પોતાની સાથે જોડાવા ઓફર કરે છે. શરમાતી સંકોચાતી આનનને હિરવા પ્રોત્સાહન આપે છે અને તે આલોક સાથે જોડાઈ જાય છે. હિરવા એકદમ બોલ્ડ છે. એ કોલેજના સહાધ્યાયી અપૂર્વને પ્રેમ કરે છે. મમતા એની બેંકમાં આવેલા ઓડિટર મી. તેજસ ધામીને મનોમન ચાહે છે. પણ તેજસ બીજવર છે એ ખબર પડતાં એના ઘરમાં વિરોધનો વંટોળ ઊઠે છે. મહિમા એના ભાઈના મિત્ર સંકેતને, જેને એણે ક્યારેય જોયો પણ નથી એના પોતાના ભાઈ પર આવતા પત્રો વાંચીને મનોમન ચાહવા લાગે છે. આ પ્રેમ કહાણીમાં કેટલાંય ઉતાર ચડાવ આવે છે. કેટલાંય રસપ્રદ બનાવો બનતા રહે છે. હિરવા સિવાય બાકીની સખીઓને એના મનમિત મળી જાય છે પણ હિરવાની પરિસ્થિતિ કંઇક અલગ રહે છે. જે જાણવા માટે વાર્તા વાંચવી જ રહી.

How long is Svayamsidhha?

Svayamsidhha by Sarla Sutaria is 190 pages long, and a total of 47,500 words.

This makes it 64% the length of the average book. It also has 58% more words than the average book.

How Long Does it Take to Read Svayamsidhha Aloud?

The average oral reading speed is 183 words per minute. This means it takes 4 hours and 19 minutes to read Svayamsidhha aloud.

What Reading Level is Svayamsidhha?

Svayamsidhha is suitable for students ages 10 and up.

Note that there may be other factors that effect this rating besides length that are not factored in on this page. This may include things like complex language or sensitive topics not suitable for students of certain ages.

When deciding what to show young students always use your best judgement and consult a professional.

Where Can I Buy Svayamsidhha?

Svayamsidhha by Sarla Sutaria is sold by several retailers and bookshops. However, Read Time works with Amazon to provide an easier way to purchase books.

To buy Svayamsidhha by Sarla Sutaria on Amazon click the button below.

Buy Svayamsidhha on Amazon